Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગાંડોતૂર કોરોના બીએસએફની પાછળ પડયોઃ બીએસએફમાં ર૪ કલાકમાં કોરોનાનાં ર૪ કેસ નોંધાયા કુલ દર્દીઓની સંખ્‍યા ૧૦૮ થઇ

સીમા સુરક્ષા દળ (બીએસએફ)માં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ર૪ નવા કેસ નોંધાયા. સીમા સુરક્ષા દળમાં હવે કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્‍યા ૧૦૮ છે.

(11:09 pm IST)