Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભીમા કોરેગાંવ કેસઃ ગૌતમ નવલખાએ મેડિકલ ગ્રાઉન્ડ પર દિલ્લી હાઇકોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરી

ભીમા કોરેગાવ મામલામા ગૌતમ નવલખાએ મેડિકલ ગ્રાઉન્ડ પર દિલ્લી હાઇકોર્ટમા વચગાળાના જામીનની અરજી કરી છે. હાલમાં તિહાડ જેલમા બંધ છે. આજે અરજી પર સુનાવણી થશે.

(10:07 pm IST)