Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો

આ સાથે તેમણે જણાવ્યુ કે "હું જાણું છું કે આ રોગચાળાને કારણે વૈશ્વિક સંકટ સમયે હું આ ઓફિસમાં પ્રવેશ કરી રહ્યો છું. આ સમયે આપણે બધા સમજીએ છીએ કે આવતા 2 દાયકાઓમાં વેશ્વિક સ્તરે સ્વાસ્થ્ય માટે ઘણા પડકારો હશે. આ તમામ પડકારો સહુના સહિયારા પ્રતિસાદથી જ દૂર થઈ શકશે."

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો : આ સાથે તેમણે જણાવ્યુ કે "હું જાણું છું કે આ રોગચાળાને કારણે વૈશ્વિક સંકટ સમયે હું આ ઓફિસમાં પ્રવેશ કરી રહ્યો છું. આ સમયે આપણે બધા સમજીએ છીએ કે આવતા 2 દાયકાઓમાં વેશ્વિક સ્તરે સ્વાસ્થ્ય માટે ઘણા પડકારો હશે. આ તમામ પડકારો સહુના સહિયારા પ્રતિસાદથી જ દૂર થઈ શકશે."

(5:31 pm IST)