Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

માસ્ક લઇ લો ભાઇ માસ્ક!

મહારાષ્ટ્રના કરાડ શહેરમાં લોકડાઉન હોવા છતાં રોડ પર એક ભાઇ પોતાનું ટુ-વ્હીલર લઇને ઢગલાબંધ હોમપેડ માસ્ક વેચવા નીકળી પડયા હતા. લોકડાઉન ખૂલ્યા પછી આવાં દ્રશ્યો આપણને ઠેર-ઠેર જોવા મળે તો નવાઇ નહીં.

(2:57 pm IST)