Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાહત પેકેજ ન મળવા પર ટ્રાન્સપોર્ટરોએ આપી ચક્કાજામની ચેતવણી

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજમાં રાહત ન મળવા પર ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ ટ્રકોના ચક્કા જામ કરવાની ચેતવણી આપી છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ કહ્યુ કે જો સરકાર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને રેસ્કયુ પેકેજ નહી અપે તો તે લોકો ટ્રક નહી ચલાવે જેથી દેશમા આવશ્યક વસ્તુઓની અછત વર્તાશે અને મોંઘવારી વધી શકે છે.

સરકારના ૨૦ લાખ કરોડના આર્થિક પેકજમા બધા સેકટરનુ ધ્યાન રાખવામા આવ્યુ છે પણ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને બાકાત રાખવામા આવેલ છે.

(12:00 am IST)