Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઘરેલુ ઉડાનો માટે ન્યૂનતમ અને અધિકતમ ભાડુ નિર્ધારિત કરાયુ

નાગરિક ઉડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરૂવારના આયોજિત એક પ્રેસ કોન્ફ્રેન્સમાં બતાવ્યુ કે અમે ઘરેલુ ઉડાનો માટે એક ન્યુનતમ અને અધિકતમ ભાડુ નિર્ધારિત કર્યુ છે.

એમણે કહ્યુ કે દિલ્લી-મુંબઇની દૂરી (૯૦-૧૨૦ મિનીટ) વચ્ચેની યાત્રા માટે ન્યૂતતમ ભાડુ ૩૫૦૦ રૂપિયા હશે અને અધિકતમ ભાડુ ૧૦૦૦૦ રૂપિયા હશે એમણે બતાવ્યુ કે આ નવુ ભાડુ ૨૪ ઓગષ્ટ મધરાતથી ત્રણ મહિના માટે લાગુ રહેશે.

(12:00 am IST)