Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ફાસ્ટેગ 29 ફેબ્રુઆરી સુધી નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે

 

નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે માર્ગ વપરાશકારો વાહનના માન્ય નોંધણી પ્રમાણપત્ર (આરસી) સાથે કોઈપણ અધિકૃત ફાસ્ટેગ પોઇન્ટ-વેચાણ સ્થાનની મુલાકાત લઈ અને 20 ફેબ્રુઆરી સુધી એનએચએઆઈ ફાસ્ટેગ વિના મૂલ્ય મેળવી શકે છે,

(8:39 am IST)