Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મુજફફરપુર કેસના આરોપી બ્રજેશ એ સરકારી ફંડથી પુત્રની મેડીકલ કોલેજની ફી ભરી, માતા માટે કાર ખરીદી

પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) ના જણાવ્‍યા મુજબ મુજફફરપુર શેલ્‍ટર હોમ દુષ્‍કર્મ મામલાનો મુખ્‍ય આરોપી બ્રજેશ ઠાકુર બાળકીઓ માટે મોકલવામા આવેલ સરકારી ફંડને વ્‍યકિતગત અને ગેરકાનુની કામો માટે  પોતાના અને પરિવારજનોનાના ખાતામાં ટ્રાન્‍સફર કરતો હતો.

ઇડીએ કહ્યું સરકારી ફંડથી ઠાકુરએ પુત્રીને મેડીકલ કોલેજની ફી ભરી અને એમની માતા માટે કાર ખરીદી હતી.

(11:17 pm IST)