Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

તમને પસંદ નહી આવે, મારૂં નામ નેહરૂએ રાખ્‍યું હતુઃ કેન્‍દ્રીય મંત્રી અમિત શાહ, પિયુષ ગોયલ, સીતારમણને ઉદ્યોગપતિ રાહુલ બજાજનો ટોણો

દ્યોગપતિ રાહુલ બજાજએ કેન્‍દ્રીય મંત્રી અમિત શાહ, પીયુષ ગોયલ અને નિર્મલા સીતારમણને એક કાર્યક્રમમાં કહ્યું કે તમને તથ્‍ય પસંદ નહી આવે કે તેમનું નામ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ રાખ્‍યુ હતુ.

એમણે કહ્યું મારા માટે કોઇની પ્રશંસા કરવી મુશ્‍કેલી છે હુ જન્‍મથી જ સતા વિરોધી છું  બજાજએ કહ્યું કે દેશમાં ડર અન અસહિષ્‍ણુતાનો માહોલ છે.

મીડીયાએ પી.એમ. મોદી અને સરકારની આલોચના કરી છે એમ અમિત શાહનું કહેવું છે.

(11:17 pm IST)