Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમેરિકામાં ટ્રક હિટ એન્‍ડ રન કેસમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત

અમેરિકામાં થેંકસ ગિવિંગની રાત એક ટ્રકએ એક કારને ટકકર મારી જેમાં સવાર બે ભારતીય વિદ્યાર્થીઓ જુડી સ્‍ટેનલી (ર૩) અને વૈભવ ગોપી શેટ્ટી (ર૬) ના મોત થયા.

બંને ટેનેસી સ્‍ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ એગ્રીકલ્‍ચરથી ખાદ્ય વિજ્ઞાનમાં ગ્રેજયુએશન કરી રહ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભારતમાં એમના અંતિમ સંસ્‍કાર માટે રૂ. ૩૩ લાખ ભેગા કર્યા.

ટ્રકના માલિકએ પોલીસની સામે કર્યુ આત્‍મસમર્પણ.

(10:59 pm IST)