Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૧પ વર્ષીય વિદ્યાર્થીનીાના યૌન ઉત્‍પીડનના આરોપમાં મુંબઇના કોચિંગ શિક્ષકની ધરપકડ

મુંબઇમાં એક કોચિંગ શિક્ષકએ ર મહિનાથી એક ૧પ વર્ષીય વિદ્યાર્થીનીને અશ્‍લીલ વિડીયો અને ગંદા મેસેઝ મોકલવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

પોલીસએ કહ્યું કે શિક્ષકએ વિદ્યાર્થીનીને યૂટયુબ પર બે ગીત દેખાડવા માટે કહ્યું હતું જે વિદ્યાર્થીનીને અશ્‍લીલ લાગ્‍યા.

સગીરાએ  પિતાને આ વાત જણાવી જે પછી  એમણે ફરિયાદ દાખલ કરાવી શિક્ષક વિદ્યાર્થીનીને ગીફટ આપવાની કોશિષ પણ કરતો હતો જે લેવાનો તે ઇન્‍કાર કરી દેતી હતી.

(10:56 pm IST)