Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પૂર્વ કેન્દ્રીયમંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરીની તબિયત લથડી : બેહોશ થતા હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ પત્રકાર અરૂણ શૌરીની તબિયત રવિવારે રાત્રે અચાનક બગડી હતી. તબિયત લથડતાં તેમને પુનાના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છ

 મળતી માહિતી મુજબ રાત્રે અરૂણ શૌરી બેહોશ થઈ ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂબી હોલ ક્લિનિકના મેડિકલ ડિરેક્ટરએ જણાવ્યું હતું કે અરૂણ શૌરીની હાલત હવે સ્થિર છે અને તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે

(11:59 am IST)