Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

૬ પરિવારજનોની હત્યા કરવાવાળી કેરળની મહિલાની હજુ બીજા લોકોને મારવાની યોજના હતીઃ પોલીસ

     વિશેષ તપાસ દળ (એસઆઇટી) એ બતાવ્યુ છે કે ર૦૦ર-ર૦૧૬ ની વચ્‍ચેે પતિ, સાસુ, સસરા અને ત્રણ અન્ય પરિવારજનોને  ખાવામા સાયનાઇડ( ઝેરીલું કેમીકલ) આપી હપ્યા કરવાને લઇ ધરપકડ થયેલ કેરળની ગૃહિણી જોલી જોસફની યોજના હજુ વધારે હત્યા કરવાની હતી.

પોલીસએ કહ્યું આને લઇ તેની પાસે થોડા પુરાવા છે પણ હજુ કોઇ નિષ્કર્ષ પર પહોંચવુ જલ્દબાજી હશે. આ મામલામા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

(10:43 pm IST)