Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

બેંગ્લુરૂના વકીલએ પોતાની ટાટા નેનો કારની છત પર લગાવ્યો બગીચો : તસ્વીર આવી સામે

બેંગ્લુરૂના  વકીલ કે. સુરેશએ પોતાની ટાટા નેનો કારની છતને  ૧પ વર્ગ ફૂટના બગીચામા બદલીને એમાં તુલશી જેવા રોપા લગાવ્યા છે. એમણે જણાવ્યું કે એક સેવા નિવૃત માળીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એમને આ બગીચો લગાવવામાં મદદ કરી હતી. સુરેશએ કહ્યું બેંગ્લુરુની બહાર લાંબી યાત્રાઆ. છતા આ બગીચાની હાલત સારી છે.

(10:33 pm IST)