Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અંતે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાંથી ચોમાસુ પાછુ ખેંચાવાનો પ્રારંભઃ સત્તાવાર જાહેરાત

કેન્દ્રીય હવામાન ખાતાએ આજે બપોરે સત્તાવાર જાહેર કર્યુ છે કે ઉત્તર રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસુ આજે પાછુ ખેંચાવાનું શરૃ થઈ ગયુ છે : આ વખતે ચોમાસુ ૩૯ દિવસ મોડુ પાછુ ખેંચાવાનુ શરૃ થયુ છે : આવતા બે દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસુ પાછુ ખેંચાઈ જશે, જયારે સાથોસાથ આ પછીના બે-ત્રણ દિવસોમાં જ મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમના બાકીના ભાગોમાંથી પણ ચોમાસુ પાછુ ખેંચાઈ જશે

(4:59 pm IST)