Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ઓડિશા વિધાનસભા પર ઘરણા કરી રહેલ મહિલાના ટેન્ટમાં ઘૂસી શખ્સએ દુષ્કર્મની કોશિષ કરી

  ઓડિશા વિધાનસભાની બહાર થોડા દિવસથી ઘરણા કરી રહેલ મહિલાએ આરોપ લગાવ્યો છે કે રવિવાર રાતના કાલૂનાયક એના ટેન્ટમાં ઘૂસી બાજુમાં સુઇ ગયો અને એની સાથે દુષ્કર્મ કરવાની કોશિષ કરી.

        પોલીસએ આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે. પોલીસએ કહ્યું મહિલા અને  તેની બહેનને સુરક્ષિત જગ્યા પર સ્થાળાંતરીત કરી દેવામાં આવેલ છે.

        પીડિતાની બહેને સ્થળ પરથી ભાગીને પોલીસને જાણકારી આપી હતી.

(8:39 am IST)