Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અફઘાનિસ્તાન યુનિવર્સિટી કક્ષામાં થયો ધડાકોઃ ૮ વિદ્યાર્થીનીઓ થયા ઘાયલઃ અફડાતફડીનુ વાતાવરણ

અફઘાનિસ્તાનના ગજની રાજયમાં આવેલ હોસ્પિટલના પ્રમુખએ કહ્યું છે કે એક જુની યુનિવર્સિટીના કલાસરૂમમાં થયેલ એક ધડાકામાં ૮ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઇ છે.   આ પહેલા ગયા મહિને રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણીની રેલીમાં થયેલ એક ધડાકામાં રપ લોકોના મૃત્યુ થયા હતા. જયારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

 

(12:00 am IST)