Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

આઇપીએલ સટ્ટામાં પૈસા ગુમાવ્યા પછી શખ્સએ એમ્પલોયરથી ચોર્યુ રપ કિલો સોનું : ધરપકડ થઇ

   દિલ્લી પોલીસએ આઇપીએલ સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા પછી નિયોકતાનુ રપ કિલોગ્રામ સોનું ચોરવાના આરોપસર એક ૩૦ વર્ષીય શખસ અને તેમના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે.

        પોલીસએ કહ્યું કે આરોપી જવેલરીની કંપનીની હેડ ઓફીસથી બ્રાન્ચ ઓફીસે લઇ જતા સમયે ચોરી કરતો હતો. આરોપી થોડી જવેલરી સગા અને અન્ય લોકોને વેચી ચુકયો છે.

 

(12:00 am IST)