Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

તામિલનાડૂમાં ૯૧ વર્ષની ઉમરમાં પણ પ્રેકટીસ કરવાવાળા સીએ એ હાંસલ કરી પીએચડીની ડીગ્રી

         ૯૧ વર્ષની ઉમરમૉ પણ પ્રેકટીસ કરવાવાળા તામિલનાડુના ચાર્ટડ એકાઉન્ટન્ટ એસ.એમ. મિસકીનએ એક છેતરપિંડી વિષય પર પીએચડીની ડીગ્રી હાંસલ કરી છે.

         પીએચડીની ડીગ્રી લેેવાવાળા તામિલનાડૂના સૌથી ઉમરલાયક મિસકિન એ થીસસ માટ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના  ૪૦૦ મામલાનુ વિશ્લેષણ કર્યુ એમણે ૧૯પ૦ મા લોયોલા કોલેજ (ચેન્નાઇ ) થી સ્નાતક કયુ હતુ. શિક્ષા પ્રાપ્ત કરવામાં ઉંમરની કોઇ રૂકાવટ નથી.

(12:00 am IST)