Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

દિલ્હીની ગાંધી માર્કેટમાં ભીષણ આગ ભભૂકી :21 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી

નવી દિલ્હી : પાટનગર નવી દિલ્હીની ગાંધી માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી જે બુઝાવવા માટે 21 જેટલા ફાયર બ્રિગેડ ત્યાં દોડી ગયા હતા.

આ માર્કેટમાં કાપડની દુકાનો છે. આગ કઇ રીતે લાગી એ હજુ જાણવા મળ્યું નહોતું. આગના સમાચાર મળતાં ફાયર બ્રિગેડનાં વાહનો ત્યાં દોડી ગયા હતા

(1:00 pm IST)