Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

હરિદ્વારમાં કેબલ બ્રિજ પર ચડયો નશામાં ધૂત કાવડિયોઃ એસઆઇએ એકલા ચડીને ઉતાર્યો

હરિદ્વારમાં શુક્રવારના એક કાવડિયો ગંગા નદી પર બનલ કેબલ બ્રિજની ઉપર ચડી ગયેલ હતો. અને ઘણા સમય સુધી હંગામો કરતો રહ્યો

 

        જો કે સબ ઇન્સપેકટર અમિત ચૌહાણએ પોતે જ બ્રિજ પર ચડીને કાવડીયાને નીચે ઉતારેલ હતો.  ચૌહાણએ બતાવ્યૂ઼ કે  કાવડિયો નશામા ધુત હતો  જો તે પડી જાત તો તેનુ મૃત્યુ થઇ શકે તેમ હતુ.

(12:00 am IST)