Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

ભડકાઉ ગીત ' જો ના બોલે જયશ્રી રામ'' ના ગાયકની ધરપકડઃ ગીત વાયરલ થઇ ગયું હતુ

       સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ભડકાઉ ગીત જો ના બોલે જય શ્રીરામ ના ગાયક વરૂણ બહારને ગોંડા ( ઉત્ત્તરપ્રદેશ) થી લખનૌ પોલીસએ ધરપકડ કરી છે.

        વરૂણ બહારએ કહ્યું કે એને અફસોસ છે અને એને ખબર ન હતી કે ગીત વાયરલ થઇ ગયેલ છે.

        ગીત ના ર લિરિસિસ્ટ અને યૂટયુબ ચેનલ સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે.

        વરૂણ બહારએ કહ્યું ગીતને લઇ  દેશ-વિદેશથી ધમકીઓ મળી રહી છે.
 

(12:00 am IST)