Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ટીમ ઇન્ડિયાએ સારી લડત આપી, તમે અમારા પ્રેમ અને સમ્માનના હકકદાર છોઃ રાહુલ ગાંધી

 વિશ્વકપના સેમી ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ દ્વારા ભારતની હાર થવા પર રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું છે જો કે આજે એક અબજ દિલ તુટી ગયા, પણ ટીમ ઇન્ડિયાએ સારી લડત આપી હતી.

 

        તમે અમારા પ્રેમ અને સમ્માન ના હકકદાર છો. રવિન્દ્ર જાડેજાએ પ૯ બોલમાં ૭૭ રનની ઇનીંગ્ઝ રમી છતા ભારત ન્યુઝીલેન્ડથી ૧૮ રનની હારી ગયુ.

(11:28 pm IST)