Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વારાણસીમાં પ્રિયંકાગાંધીનો ભવ્ય રોડ શો :માર્ગમાં ઠેર ઠેર નારા લાગ્યા

બે કલાક મોડો રોડ શો શરૂ :કાશી વિશ્વનાથ મંદિર અને કાલ ભૈરવના દર્શન કરશે

વારાણસી: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોડ શો શરુ થઇ ગયો છે. રોડ શો 4 વાગે શરુ થવાનો હતો પરંતુ અમુક કારણો સર પ્રિયંકા ગાંધી 2 કલાક મોડી પહોંચી હતી જેના કારણે રોડ શોની શરુઆત મોડા થઇ હતી.

રોડ શોની શરુઆત કરતા પહેલા પ્રિયંકાએ લંકા ચાર રસ્તા પર માલવીયજીની પ્રતિમા પર ફુલ અર્પણ કર્ હતા ત્યાર બાદ પ્રિયંકાના રોડ શોની શરુઆત થઇ. હતી રોડ શોઈ વેળાએ માર્ગમાં ઠેર ઠેર કોંગ્રેસના સમર્થનમાંનારા લાગ્યા હતા

   રોડ શો પુરો થયા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા જશે અને ત્યાર બાદ ત્યાંથી તે કાલ ભૈરવના મંદિરે દર્શન કર્યા બાદ વારાણસી રવાના થશે.

(10:03 pm IST)
  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST