Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

CBIમાં જોઈન્ટ ડાયરેકટર તરીકે ૫ IPS ઓફીસરોની નિમણુંક

નવી દિલ્હી : સીબીઆઈના પાંચ સીનીયર આઈપીએસ ઓફીસરોની જોઈન્ટ ડાયરેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેમાં સંપત મીના, અનુરાગ, રાકેશ અગરવાલ, ડી.સી. અને વિપ્લવ કુમાર ચૌધરીનો સમાવેશ થાય છે.

(3:38 pm IST)