Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ડૉલરમાં નરમાશથી કોપર સહિત તમામ મેટલમાં મજબૂતીનો દોર

રાજકોટ,તા.૧૪: ડૉલરમાં નરમાશથી મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં લગભગ અડધા ટકાની તેજી રહી  છે. સૌથી વધારે તેજી નિકલની કિંમતોમાં જોવા મળી રહી છે. તે સાથે જ એલએમઇ પર કોપરની ઈન્વેન્ટરીઝ ઘટતા કિંમતોમાં ૦.૪ ટકાનો વધારો નોંધાયો, જ્યારે શંઘાઈ એકસેન્જ પર ૦.૫ ટકાની તેજી જોવા મળી હતી.

(10:04 am IST)