Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સાંજે ૦૭-૦૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

શકાસ્પદ જહાજ ઝબૂકયું : ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદી તાંડવઃ ૧૯૭ હાઇવે બંધ વિસાવદર, જૂનાગઢ સાવરકુંડલા ભેંસાણ ધારી વેરાવળ બગસરા જોરદાર ભીંજાયા

(7:03 pm IST)
  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST

  • નીરવ મોદીનું અજમેર કનેક્શન !?:પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી ગયેલા નિરવ મોદીનું અજમેક કનેક્શન સામે આવ્યું : મુંબઈ સીબીઆઇ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી બે વ્યક્તિની ધરપકડ કરી access_time 1:19 am IST

  • ઉના તાલુકાના ખતરીવાડા ગામની નદીમાં ઘોડાપૂર : ગીર સોમનાથમાં મેઘો મન મૂકીને વરસતા નદીઓ પણ નવા નીર આવ્યા છે. ઉના તાલુકાના ખતરીવાડા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નદીમા આવેલા પૂરને જોવા ગામના લોકો ઉમટ્યા હતા. નદીમાં પૂરને કારણે લોકોમાં ખુશી છવાઇ હતી access_time 1:13 pm IST