Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુષ્મા સ્વરાજ ટ્વીટરમાં વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા પ્રથમ મહિલા બન્યા

નવી દિલ્હી :વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર પર ફોલોવર્સની સંખ્યાને મામલે રેકોર્ડ બનાવ્યો છે.  સંચાર એજન્સી બીસીડબલ્યૂના રિપોર્ટ પ્રમાણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિશ્વની સૌથી વધુ ફોલોઅર ધરાવતી પ્રથમ મહિલા બની ગયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઓલઓવર રેન્કિંગમાં તેઓ સાતમું સ્થાન ધરવે છે. જ્યારે પીએમ મોદી ફોલોઅર્સની સંખ્યામાં વિશ્વમાં ત્રીજા નંબરે છે.

(10:24 pm IST)