Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હવે અસલી અને નકલી યુઝર વિશે ફેસબૂક જણાવશે:સિસ્ટમની ટેસ્ટ શરુ

નવી દિલ્હી :તાજેતરમાં વોટ્સએપ દ્વારા ફેક ન્યુઝ રોકવા માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે વોટ્સએપનું  નવું ફીચર મેસેજ પર 'Forwarded' લેબલ લગાવી દેશે, જેનાથી મેસેજ રિસીવ કરનારને ચેતવણી મળી જશે

   દરમિયાન એવું જાણવા મળી રહયું છે કે રીતે ફેસબૂક પણ હવે ફેક એકાઉન્ટ માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર સોશ્યિલ મીડિયા કંપની જણાવવા માટે એક સિસ્ટમ ટેસ્ટ કરી રહી છે.

(10:02 pm IST)