Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ત્રિપુરાથી પાઇનેપલનો પ્રથમ જથ્થો દુબઈમાં નિકાસ

મુંબઈ- ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબએ પાઈનેપલનો પ્રથમ સ્ટોક દુબઈમાં નિકાસ કરવા માટે મોકલ્યો છે. આ પ્રસંગે દેબએ જણાવ્યું કે, રાજ્યના પાઈનેપલના માલ-સામાનની સૌથી વધુ નિકાસ વિદેશી દેશોમાં કરવામાં આવશે

(7:32 pm IST)
  • પેટ્રોલમાં કીટરે 14 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,18 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,08 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા ચાર દિવસથી થતા ઘટાડામાં આ સૌથી વધુ ઘટાડો છે access_time 2:18 am IST

  • ધોરાજીના જામકંડોરણા રોડ પર ટ્રક અડફેટે મુસ્લિમ યુવાન વાહીદ અહમદ ચૌહાણ (ઉ,વ, 42 ) ( રહે ,ધોરાજી )નું ઘટનાસ્થળે મોત :મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લવાયો ;અજાણ્યો ટ્રક ફરાર ;ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન access_time 2:19 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST