Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભાજપના નેતાની હોટેલમાંથી ૧૦૦૦ પોસ્ટલ બુલેટ કવરોનો ઢગલો મળ્યો

 બેંગ્લુરૃઃ કર્ણાટકના બદામીમાં ભાજપ નેતાની માલિકીવાળી હોટેલમાંથી૧૦૦૦ પોસ્ટલ બેલેટ કવર મળી આવતા સનસનાટી મચી ગઇ છે. અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે, આ પોસ્ટલ કવરો ભાજપના કાર્યકરો માટે રાખવામાં આવ્યા હતા. એક  સમાચાર ચેનલ  દ્વારા કહેવાયું હતું કે,ભાજપના કાર્યકરો પોસ્ટલ  બેલેટ કવરો ખોલતા દેખાયા હતા. કોંગ્રેસે આ અંગે કહ્યું હતું કે, ચંૂટણી પંચે આ અંગે તપાસમાં ભૂમિકા ભજવવી જોઇએ. ભાજપના નેતાની માલિકીની હોટેલ હવે શંકાના દાયરામાં આવીછે. કર્ણાટકમાં સત્તાધારી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બદામીમાંથી ચંૂંટણી લડ્યા હતા જ્યારે ચામુંડેશ્વરીમાંથી પણ તેઓ ચૂંટણી લડ્યા હતા. આ અંગેના અહેવાલો મળ્યા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરી કહ્યું  લેશે ?  

(3:43 pm IST)