Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આમંત્રણ નહિ મળે તો ખૂન ખરાબાઃ કોંગ્રેસની ખુલ્લી ધમકી

કર્ણાટકમાં સરકાર રચવા અમને આમંત્રણ જરૂરી, નહિ તો ખુની સંઘર્ષઃ ગુલામ નબી આઝાદ: 'આજતક'નો અહેવાલ

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડતો હોવાના આક્ષેપઃ કોંગ્રેસે બંધારણીય મુલ્યોનું પાલન કર્યુ છે, આમંત્રણ નહિ મળે તો ખુની સંઘર્ષ માટે તૈયાર રહેજોઃ આઝાદ  'આજતક'નો અહેવાલ

 

(11:18 am IST)