Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

જનતા આગળ વધે છે તો મોટાથી મોટા દમનકારીને પાછળ હટવું પડે છે : સીએએ પર સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવની પ્રતિક્રિયા

સીએએ ને લઇ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્‍ચે સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવએ ટવિટ કર્યુ છે કે આજના સતાધારી એ ન ભુલે કે જયારે જનતા  એક સાથે આગળ વધે છે તો મોટાથી મોટા દમનકારીઓએ પણ પાછળ હટવું પડે છે.

એ ઝુકશે પણ અને પાછા પણ હટશે. એમણે લખ્‍યુ જનતા બંધારણના મૂળ મૂલ્‍યોની  રક્ષાનું ઓદોલોન લડી રહી છે.

(11:02 pm IST)