Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

કેરળના ડીજીપી જેકબ થોમસને સરકાર વિરોધી ટીકા કરવા બદલ સસ્પેન્ડ કરાયા

બેન્ગલુંરું : કેરળ સરકારે સરકાર વિરોધી ટીકાઓના કરવા બદલ ડીજીપી જેકોબ થોમસને સસ્પેન્ડ કર્યા છે. વાસ્તવમાં, થોમસે કહ્યું હતું કે જે લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ને  બળજબરીપૂર્વક ચુપ કરાવી દેવામાં આવે છે અને લોકો આજે ડરી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ઓખી ચક્રવાત સમયે કેરળ સરકાર રાહતકાર્યો કરવામાં ખુબ ઉણી ઉતરી હતી એમ જણાવ્યું હતું. ડીજીપી જેકબ થોમસના સસ્પેન્શન ને લઈને સમગ્ર કેરળમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે.

(9:26 pm IST)