Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

૨૭મીની બેંક હડતાલ મોકુફ

મુંબઈઃ ૨૭મીની બેન્ક હડતાલ મુલત્વીઃ ચીફ લેબર કમિશ્નર સમક્ષ આઈડીબીઆઈ બેંકના મેનેજમેન્ટે ૧ મહિનાની અંદર કર્મચારીઓને પગાર વધારો આપવા સંમતિ દર્શાવતા યુનિયનોએ હડતાલ મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી

(3:50 pm IST)