Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

રશિયા ઇઝરાયલ અને ફિલિસ્તાન વચ્ચે સીધી વાતચીત કરાવશે

રશિયન ઉપ-રાજદૂત વ્લાદિમીર સેફ્રોંકોવે યુએન સુરક્ષા પરીષદની બેઠકમાં જણાવ્યું કે, ઈઝરાયલ અને ફિલિસ્તાન વચ્ચે શાંતિ માટેની વાતચીતમાં રશિયા નવા મધ્યસ્થ બનવા અને બંને પક્ષો વચ્ચે સીધી વાતચીત કરાવવા માટે તૈયાર : સેફ્રોંકોવે બંને પક્ષોને શાંતિ જાળવવા અને કોઈ પણ ઉશ્કેરણીવાળા પગલા ન લેવા  જણાવાયું છે

(3:24 pm IST)