Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

પદ્માવતી ફિલ્મના વિરોધ બાદ ટાઈગર જીન્દા હે પર વિવાદ

એમએનએસએ મહારાષ્ટ્રમાં ફિલ્મ રીલીઝને લઈને ધમકી આપીઃ મરાઠી ફિલ્મ દેવાને પ્રાઈમ ટાઈમ શો ન મળતા ધમકી આપી : પ્રાઈમ ટાઈમમાં ટાઈગર જીન્દા હે ચાલશે તો થશે વિરોધ

(3:23 pm IST)