Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

યમનમાં સાઉદી અરબના હવાઈ હુમલામાં કુલ ૧૩૬ના મોત

સંયુકત રાષ્ટ્ર (યુનો)એ જણાવ્યું કે, યમનમાં લગભગ બે અઠવાડીયામાં સાઉદી અરબના નેતૃત્વવાળી સંયુકત સેનાના હવાઈ હુમલામાં ૧૩૬ નાગરીકોના મોત થયા : યુનોના અન્ય અધિકારીઓએ જણાવ્યું કે, સાઉદી સંયુકત યમનમાં પહોંચનાર માનવીય સહાય ઉપર પ્રતિબંધ લગાવી રહ્યું છે, જ્યારે ત્યાં ૮૪ લાખ લોકો ભુખમરાની અણી પર છે

(3:23 pm IST)