Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

૭મું વેતનપંચઃ ન્યુનતમ વેતનમાં કોઇ વધારો નહી થાય ?

નવી દિલ્હી : ૭માં વેતનપંચની ભલામણો આવી તેને ૧૮ મહિનાથી વધુ સમય વીતી ગયો છેઃ આમ છતાં હજુ પણ ન્યુનતમ વેતનમાં વધારાની પ્રક્રિયા પુરી થઇ નથીઃ મળતા અહેવાલો મુજબ કેન્દ્રીય કર્મચારીઓના ન્યુનતમ વેતન વધારાને સરકાર ટાળી શકે છેઃ હવે એ બાબતની સંભાવના ઓછી છે કે સરકાર મીનીમમ બેઝીક પેમાં કોઇ વધારો કરેઃ યુનિયનોએ મીનીમમ પે ૧૮૦૦૦થી વધારી ર૬૦૦૦ કરવાની માંગણી કરી છે.

(11:29 am IST)