Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ગાંધીજી વિશેનું હરતું-ફરતું મ્યુઝિયમ

ગઇ કાલે હૈદરાબાદમાં મહાત્મા ગાંધી ડિજિટલ મ્યુઝિમય-સ્ટોરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ-સ્ટોર દેશમાંનો પ્રથમ છે. આ મોબાઇલ -સ્ટોરમાં ગાંધી વિષયક ૧૦૦ ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. ગાંધીજીના પ્રપૌત્રી ઇલા ગાંધીએ આ સ્ટોરનું ઉદ્દઘાટન કર્યું હતું.

(9:29 am IST)