Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જેલની કેન્ટીનમાંથી દર અઠવાડિયે ર૦ લિટર પાણીનું કન્ટેનર ખરીદી છે ઇંદ્રાણી મુખરજી

     પોતાની પુત્રી શીના બોરાની હત્યાના મામલામાં ભાયખલા જેલ (મુંબઇ) માં બંધ ઇંન્દ્રાણી મુખરજી જેલની કેન્ટીનથી દર અઠવાડીયે ર૦ લીટર પાણીનું કન્ટેનર ખરીદે છે. અને તે હજુ સુધી સેલમાં ૪૦૦ લીટર પાણી જમા કરાવી ચુકી  છે.

     જો કે ઇંદ્રાણી ને જયારે આનુ કારણ પુછવામાં આવ્યું તો એમણે જેલ અધિકારીઓને બતાવ્યું કે એમને આની જરૂરત છે.

(10:27 pm IST)