Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કમલનાથના જન્મદિવસે શુભેચ્છાનો વરસાદઃ પ્રિયંકા -રાહુલ ગાંધીએ કોઈ સંદેશ નહીં પાઠવતા આશ્ચર્ય!!

નવી દિલ્હી : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના આજે જન્મદિવસ નિમિતે તેમના પર શુભેચ્છા સંદેશનો વરસાદ થઇ રહયો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આને રાજયપાલ લાલજી ટંડને પણ અભિનંદન આપ્યા છે,જયારે હજુ સુધી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ કોઈ શુભેચ્છા સંદેશો પાઠવ્યો નથી.

(1:08 pm IST)