Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

શ્રીનગરના ડાલ લેકમાં વિદેશી પ્રવાસીઓ ઉમટયા

શ્રીનગરના પ્રખ્યાત ડાલ લેકમાં ઈન્ડોનેશીયાના વિદેશી પ્રવાસીઓ શિકારામાં ફરતા જોવા મળ્યા હતા. જમ્મુ- કાશ્મીરમાંથી  ૩૭૦ની કલમ રદ્દ થયા બાદ યુરોપીય સાંસદોના પ્રતિનિધી મંડળે ડાલ લેકમાં નૈકાવિહાર કર્યો હતો. લોકસભામાં પણ ગૃહરાજય મંત્રીએ પણ છેલ્લા ૬ મહિનામાં ૧૨ હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ જમ્મુ- કાશ્મીરની મુલાકાત લીધી હોવાની ગઈકાલે શિયાળુ સત્ર દરમિયાન જાહેરાત કરેલ.

(1:07 pm IST)