Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

યુ.એસ.માં DFW ડલાસના ઉપક્રમે આજ 20 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ : બૉલીવુડ સ્ટાઇલ રાસ ગરબામાં મુંબઈનું ગ્રુપ લાઈવ મ્યુઝિક સાથે ખેલૈયાઓને ઘુમાવશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી :યુ.એસ.માં આજ 20 ઓક્ટો શનિવારના રોજ DFW ડલાસના ઉપક્રમે રાસ ગરબાની રમઝટ બોલશે .લુઝફિલ્ડ સ્ટેડિયમ એડિસન મુકામે યોજાનારા આ બોલીવુડ સ્ટાઇલ રાસ ગરબામાં મુંબઈનું ગ્રુપ લાઈવ મ્યુઝિક સાથે ખેલૈયાઓને ઘુમાવશે.આ વર્ષના છેલ્લા ગરબાનો આનંદ માણવા વિશેષ માહિતી માટે શ્રી સર્જુ પટેલનો કોન્ટેક નં 467-855-0294 દ્વારા સંપર્ક સાધવાનું શ્રી સુભાષ શાહની યાદીમાં જણાવાયું છે.

(12:54 pm IST)
  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • જામનગર:કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ લીલીઝંડી આપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકતારથનું પ્રસ્થાન કરાવ્યું:સાંસદ પુનમબેન માડમ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત access_time 5:23 pm IST

  • રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર યથાવત્: સ્વાઈન ફ્લૂના વધુ 27 કેસ નોંધાયા: અમદાવાદમાં 16 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. access_time 5:32 pm IST