Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમેરિકી છોકરીએ મજા કરવા માટે ૪૦૦ લોકોને શૂટ કરવાની ધમકી આપીઃ ધરપકડ કરવામાં આવી

 એક ૧૮ વર્ષીય અમેરિકી છોકરીએ મજા કરવા માટે ૪૦૦ લોકોને શૂટ કરવાની ધમકી આપ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી છે.

        અધિકારીઓએ બતાવ્યું કે એમને ખબર મળી હતી કે આરોપી પોતાના પૂર્વ હાઇસ્કુલમાં ગોળીબારી કરવાનો વિચાર બનાવી રહેલ છે. અધિકારીઓએ તેના ઘરેથી એકે-૪૭ અને એક શોટગન જપ્ત કરી છે.

(12:00 am IST)