Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હવે જિયો ફોન યુઝર્સ યૂટ્યુનો આનંદ માણી શકશે :આ રીતે કરો ડાઉનલોડ

 

મુંબઈ :જિયો ફોન યુઝ કરતા યુઝર્સ માટે સારા સમાચાર છે. કેમ કે હવે યુઝર્સ જિયો ફોનમાં પણ યૂટ્યુબનો આનંદ માણી શકશે. જિયો ફોનમાં યૂટ્યુબ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ યુઝર્સે જિયો સ્ટોર પર જઈ યુટ્યુબ એપ સર્ચ કરવાની રહેશે. તે પછી તેને ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યાર બાદ જિયો ફોન યુઝર્સ યૂટ્યુબનો લાભ લઈ શકશે

(10:32 pm IST)