Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગોવાના મુખ્યમંત્રી પદની રેસમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક મોખરે

પણજી તા. ૨૦ : ગોવામાં કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કરતા ભાજપે પણ સરકાર બચાવવા કમર કસી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકને ગોવાના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી શકયતા છે, તેઓનું નામ સૌથી મોખરે છે. મુખ્ય પ્રધાન મનોહર પારિકરની તબીયત નાજુક બનતા તેમને દિલ્હીની એઈમ્સમાં સારવાર આપવામાં આવી રહી છે.

(2:56 pm IST)