Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ICCની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય: ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપ રખાયો મોકૂફ

નવી દિલ્હી : આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આઇસીસીએ કોવિડ -19 મહામારીને કારણે ઓસ્ટ્રેલિયામાં યોજનાર મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2020 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.  T-20 વર્લ્ડ કપ આગામી 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાનો હતો.

(10:10 pm IST)