Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દર કલાકે 9 કરોડની ખોટ કરે છે ભારતની સરકારી બેંકો

 

નવી દિલ્હી :નાણાંકીય વર્ષ 2017-18માં જાહેર ક્ષેત્રની બેંકોની ખોટ 79,000 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે અને બેડ લોન્સનો આંકડો 8.6 લાખે પહોંચી ગયો છે. બંને આંકડા દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી વધારે છે. જાહેર ક્ષેત્રની બેંકોએ દર કલાકે 9 કરોડ એટલે કે દર મિનિટે 15 લાખ રૂપિયાની ખોટ કરી છે. સરકારી બેંકો દર વર્ષે તેના કર્મચારીઓને સરેરાશ 9.7 ટકાનો પગાર વધારો આપે છે.

(11:16 pm IST)