Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અખીયો સે ગોલી મારે...

આજે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપરની ચર્ચા દરમિયાન કોઇ નેતાના પ્રવચન દરમિયાન રાહુલ ગાંધીએ આંખનો ઇશારો કર્યો હતો જે કચડકે કંડારાઇ ગયો હતો જે તસ્વીરમાં દેખાય છે. કઇ બાબતે તેઓએ ઇશારો કર્યો તે બાબત જાણવા મળી નથી

(3:47 pm IST)